પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કેરીના રસનું વિતરણ
પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે તથા અમાસના પાવન અવસરે, માનવ સેવા અને જનકલ્યાણના શુભ સંકલ્પ સાથે ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા મહેમદાવાદ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને પ્રેમપૂર્વક કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું.
બાળકોના ચહેરા પર ખુશી અને સંતોષનું સ્મિત લાવવાનો આ નાનકડો પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો. ધર્મ, સેવા અને સંસ્કારના મૂલ્યોને જીવનમાં ઉતારવાના ઉદ્દેશ સાથે આવા સેવાકીય કાર્યો સતત કરવામાં આવે છે.
આ પવિત્ર દિવસે બાળકોને કેરીનો રસ પીવડાવી તેમની સાથે આનંદની ક્ષણો વહેંચવામાં આવી, જેનાથી બાળકોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ સર્જાયો.
🙏 બાળકોનું સ્મિત જ અમારી સૌથી મોટી સંપત્તિ અને પ્રેરણા છે. 🙏
શિક્ષણ • સેવા • સંસ્કાર • સહકાર
📍 ભાવેશ રાવલ ફાઉન્ડેશન
101/102, શ્રી ખં ડિવાઇન કોમ્પ્લેક્સ,
ખાત્રજ ચોકડી, કઠલાલ રોડ, મહેમદાવાદ – 387130
📞 98795 88778 | +91 63570 00011
📧 bhaveshrawalfoundation@gmail.com
“માનવ સેવા એ જ પ્રભુ સેવા”
॥ कर्मस्य वासुदेवाय ॥
We do not accept donations. Thank you for your understanding and support.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.