આજે મહેમદાવાદ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા રાહદારીઓ, શ્રમિકો, જરૂરિયાતમંદ નાગરિકો તેમજ સામાન્ય જનતા માટે છાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે શુભ ભાવના સાથે ફાઉન્ડેશનના સભ્યો અને કાર્યકરો દ્વારા અલગ-અલગ સ્થળોએ પ્રેમ અને સેવાભાવથી છાસનું વિતરણ કરવામાં આવ્યું.
માનવસેવાના આ નાનકડા પ્રયાસ દ્વારા સમાજને ઉપયોગી બનવાનો અમારો સતત સંકલ્પ છે.
શિક્ષણ • સેવા • સંસ્કાર • સહકાર
મહેમદાવાદ શહેર અને તાલુકો
ભાવેશ રાવલ ફાઉન્ડેશન
॥ कर्मस्य वासुदेवाय ॥
“જ્યાં માનવતા છે, ત્યાં સેવા છે; અને જ્યાં સેવા છે, ત્યાં ઈશ્વરનો વાસ છે.” 
We do not accept donations. Thank you for your understanding and support.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.