26 Jun
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION 🙏 બાળકોનું સ્મિત જ અમારી સૌથી મોટી સંપત્તિ અને પ્રેરણા છે. 🙏 શિક્ષણ • સેવા • સંસ્કાર • સહકાર 📍 ભાવેશ રાવલ ફાઉન્ડેશન 101/102, શ્રી ખં ડિવાઇન કોમ્પ્લેક્સ, ખાત્રજ ચોકડી, કઠલાલ રોડ, મહેમદાવાદ – 387130 📞 98795 88778 | +91 63570 00011 📧 bhaveshrawalfoundation@gmail.com 🌐 bhaveshrawalfoundation.in “માનવ સેવા એ […]
READ MORE22 Jun
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કેરીના રસનું વિતરણ પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે તથા અમાસના પાવન અવસરે, માનવ સેવા અને જનકલ્યાણના શુભ સંકલ્પ સાથે ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા મહેમદાવાદ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને પ્રેમપૂર્વક કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોના ચહેરા પર ખુશી અને સંતોષનું સ્મિત […]
READ MORE15 Jun
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION 🥛 ગરમીમાં રાહતરૂપ છાશ વિતરણ સેવા 🥛 આજ રોજ મહેમદાવાદ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખી ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા જનસેવાના ભાગરૂપે છાશ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગરમીમાં રાહત મળે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા શુભ આશય સાથે રાહદારીઓ, શ્રમિક ભાઈઓ, બહેનો, વડીલો અને […]
READ MORE15 Jun
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION આજે સુચિત માહી ડી.બી.એમ. ફાઉન્ડેશન, મહેમદાવાદ દ્વારા આયોજિત “તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ”માં હાજરી આપવાનો અવસર મળ્યો, તે મારા માટે ગૌરવ અને આનંદની વાત છે. સમારોહ દરમિયાન મને આપેલા સ્નેહ, સન્માન અને પ્રોત્સાહનભર્યા શબ્દો માટે હું ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારો, આયોજકો તેમજ ઉપસ્થિત મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે […]
READ MORE15 Jun
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION આજ રોજ ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને એક મહિનાની અનાજ અને કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવી. સમાજમાં ઘણા પરિવારો એવા છે કે જેઓ જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. આવા પરિવારોની પડખે ઉભા રહી તેમની જરૂરિયાત સમયે સહાયરૂપ થવું એ જ સાચી માનવ સેવા […]
READ MORE3 Jun
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION આજે મહેમદાવાદ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા રાહદારીઓ, શ્રમિકો, જરૂરિયાતમંદ નાગરિકો તેમજ સામાન્ય જનતા માટે છાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે શુભ ભાવના સાથે ફાઉન્ડેશનના સભ્યો અને કાર્યકરો દ્વારા અલગ-અલગ […]
READ MORE3 Jun
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા મહેમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને પફ (Puff) વિતરણ કરવાનો સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફાઉન્ડેશનના સભ્યશ્રીઓ પૂનમબેન મેહતા તથા પૂર્વીબેન ભાવસારના હસ્તે બાળકોને પફનું વિતરણ કરવામાં આવ્યું. સમાજના નાનામાં નાના વર્ગ સુધી ખુશી અને સેવા પહોંચાડવાના ભાવ સાથે ભાવેશ રાવલ ફાઉન્ડેશન સતત […]
READ MORE30 Mar
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર દ્વારા બુધાભાઈ દેસાઇભાઈ પરમાર (કાચ્છઈ) ના ત્યાંથી આવેલી પ્રસાદી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી. ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે Our Social Media Stay connected and inspired with our latest updates, stories, and highlights from our mission-driven initiatives.
READ MORE30 Mar
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર દ્વારા રમેશભાઈ કાભાઈભાઈ સોઢા (માકવા) ના ત્યાંથી આવેલી પ્રસાદી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી. ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે Our Social Media Stay connected and inspired with our latest updates, stories, and highlights from our mission-driven initiatives.
READ MORE30 Mar
WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર દ્વારા ગોતા ભાઈ ડાભી (સત્રુંડા) ના ત્યાંથી આવેલી પ્રસાદી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી. ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે Our Social Media Stay connected and inspired with our latest updates, stories, and highlights from our mission-driven initiatives.
READ MORE