દિવાળી ના પાવન પર્વ નિમિત્તે ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા મહેમદાવાદ માં ગરીબ પરિવારો સાથે મળી દર વર્ષ ની જેમ આ વર્ષ પણ ફટાકડા અને મીઠાઈ આપી ને ઉજવણી કરી મીઠાઈ આપવા બદલ વસંત ભાઈ ગડવી નો ખૂબ ખૂબ આભાર!
ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર
Our Social Media
Stay connected and inspired with our latest updates, stories, and highlights from our mission-driven initiatives.