ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા મહેમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોને પફ (Puff) વિતરણ કરવાનો સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ફાઉન્ડેશનના સભ્યશ્રીઓ પૂનમબેન મેહતા તથા પૂર્વીબેન ભાવસારના હસ્તે બાળકોને પફનું વિતરણ કરવામાં આવ્યું. સમાજના નાનામાં નાના વર્ગ સુધી ખુશી અને સેવા પહોંચાડવાના ભાવ સાથે ભાવેશ રાવલ ફાઉન્ડેશન સતત જનસેવાના કાર્યોમાં કાર્યરત છે.
ભાવેશ રાવલ ફાઉન્ડેશન – હંમેશા સેવા માટે તત્પર 
“બાળકોના ચહેરા પરનું સ્મિત જ અમારી સાચી સંપત્તિ છે.” 
We do not accept donations. Thank you for your understanding and support.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.