Pani na Kunda Vitran

Pani na Kunda Vitran

WE ARE WORLDWIDE NON-PROFIT & FOUNDATION

દર વર્ષ ની જેમ જ આ વર્ષે પણ કાળ ઝાળ ગરમી માં પક્ષીઓ તરસ્યા રહી ના જાય તે હેતુ થી ભાવેશ રાવલ ફાઉંડેશન દ્વારા પાણી ના કૂંડા નું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે
આજ રોજ ૫૦ કુંડ જરૂરીયાત સ્થળે લગાડવામાં આવ્યા જેથી પક્ષીઓ નિરાંતે પાણી પી શકે. આભાર🙏🏼
ભાવેશ રાવલ ફાઉંડેશન

Our Social Media

Stay connected and inspired with our latest updates, stories, and highlights from our mission-driven initiatives.

8 months ago
1 year ago
2 years ago
2 years ago
2 years ago
2 years ago

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *