ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા
દિવાળી ના પર્વ ને વધારે ઉત્સાહ ભેર મનાવવા માટે અરેરી ઇન્દિરા નગરી મા મીઠાઈ તથા કપડાં આપીને તેમની ખુશી મા સહભાગી બનવાનો મોકો મળ્યો
મીઠાઈ તથા સાડીઓ ના દાતા શ્રી મહેશભાઈ ચૌહાણ ખાત્રજ વાડા નો ખૂબ ખૂબ આભાર!
ભાવેશ રાવલ ફાઉન્ડેશન પરિવાર