આજે ભાવેશ રાવલ ફાઉન્ડેશન,રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ, મહેમદાવાદની ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની રેલી "વ્યસન મુક્તિ વોક" વ્યસન મુક્તિ અભિયાન રેલી તા. 10.10.23 સાંજે 4.30 થી 5.30 સુધી મહેમદાવાદ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી,અર્થપૂર્ણ રેલી માં રોટરી ક્લબ મહેમદાવાદ ના પ્રેસીડેન્ટ રો,નિલેશ સોની ,ક્લબ સેક્રરેટરી પરેશભાઈ શેઠ તથા રોટેરીયન વિશાલભાઈ શાહ, રોટેરીયન ચેતનભાઈ પટેલ, અને સભ્ય હાજર રહયા અને ઇનર વ્હીલ ક્લબ ઓફ મહેમદાવાદ ના પ્રેસીડેન્ટ વૈશાલીબેન સોની ,ક્લબ સેક્રરેટરી બિન્દુ બેન શેઠ તથા પ્રોજેક્ટ ચેરમેન ગીતાંજલિ ભટ્ટાચાર્ય, ઇનર વ્હીલ મેમ્બર્સ અને ભાવેશ રાવલ ફાઉન્ડેશન ના ભાવેશ ભાઈ રાવલ તથા પ્રમુખ અને મહામંત્રી પૂનમબેન મહેતા ,નરેન્દ્ર ગોહીલ ,,જીતેન્દ્ર પ્રજાપતિ તેમજ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ સાહેબ તેમજ સ્ટાફ સભ્યએ પણ આ રેલી મા હાજરી આપી અને આ રેલી ને સફળ બનાવી🙏
Leave a Reply